મોડાસાની સરકારી ઇજનેરી કોલેજમાં આજે ભરતી મેળો

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

મોડાસામાં શામળાજી રોડ ઉપર આવેલી સરકારી ઇજનેરી કોલેજમાં આજે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન સવારે 10 વાગે કરાયું છે.ખાનગી ક્ષેત્રમાં જુદી જુદી જગ્યા ભરવા માટે યોજાયેલ ભરતી મેળામાં ધોરણ 10-12 પાસ, સ્નાતક તેમજ ડિપ્લોમા અને આઈટીઆઈની લાયકાત ધરાવતા જિલ્લાના યુવક-યુવતીઓને ભાગ લેવા જણાવવામાં આવે છે.જેમાં આપના બાયોડેટાની નકલ અને અસલ પ્રમાણપત્ર સાથે ભરતી મેળામાં સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com