ભિલોડાના ખુમાપુર ગામે ૨૨૦ કેવીના સબ સ્ટેશનનો વિરોધ,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાકેશ ઓડ (અરવલ્લી સમાચાર )

  • ભિલોડાના ખુમાપુર ગામે ૨૨૦ કેવીના સબ સ્ટેશનનો વિરોધ
  • ખુમાપુર ગામે તૈયાર થનાર સબ સ્ટેશનનો ગામજનો દ્વારા વિરોધ કરાયો
  • જેટ્કો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરાઇ
  • ખુમાપુર ગામે 220 KVનું સબ સ્ટેશન મંજુર થતા હાથ ધરાઈ કામગીરી
  • પોલીસના કાફલા સાથે સબ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરાઈ
  • મંજુર થયેલ સબ સ્ટેશન અન્યત્ર ખસેડવા ગ્રામજનોની માંગ

 

અરવલ્લી જીલ્લામાં સમયાંતરે લોકો દ્વારા વિરોધનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અરવલ્લી જીલ્લામાં વધુ એક વિરોધ સામે આવ્યો છે અરવલ્લી જીલ્લાના ભિલોડાના ખુમાપુર ગામે જેટકો દ્વારા ૨૨૦ કેવીનું સબ સ્ટેશન મંજુર થતા તેની કામગીરી શરુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ખુમાપુર ગામના લોકો દ્વારા આ સબસ્ટેશનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનો દ્વારા મંજુર થયેલ સબ સ્ટેશન અન્યત્ર ખસેડવા ગ્રામજનોની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહયો છે ગ્રમજનોના વિરોધ વચ્ચે જેટકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરાઇ છે

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com