Happy Birthday Alia Bhatt:બોલિવૂડની હોટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ બાળપણમાં દેખાતી હતી આટલી ક્યૂટ, જુઓ ફોટોઝ

તા.15\3\2023 ,રીટા જાડેજા (અરવલ્લી સમાચાર)

 

આજે 15 માર્ચે આલિયા ભટ્ટ પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ બર્થડે આલિયા માટે ખૂબ જ ખાસ છે કારણ કે લગ્ન પછી આ ન માત્ર તેનો પહેલો જન્મદિવસ છે પરંતુ આલીયા માતા તરીકે તેનો પહેલો જન્મદિવસ પણ સેલિબ્રેટ કરી રહી છે.

આજે, તેના જન્મદિવસ પર, ચાલો આલિયા ભટ્ટની બાળપણની તસવીરો પર એક નજર કરીએ જુઓ, આલિયા ભટ્ટના બાળપણના સૌથી ક્યુટ ફોટા…

 

Alia Bhatt's childhood pictures will make you forget all the worries of the  day

 

15 માર્ચ એટલે કે આજે આલિયા ભટ્ટનો જન્મદિવસ છે અને અભિનેત્રી 30 વર્ષની થઈ ગઈ છે. આલિયાને આજના સમયમાં દેશની ટોપ એક્ટ્રેસ માનવામાં આવે છે અને તેની એક્ટિંગ જેટલી જ તેની સુંદરતાની પણ ચર્ચા થાય છે. બાળપણમાં પણ ખૂબ જ ક્યૂટ લાગતી હતી આલિયા, આ તસવીરો તેની સાબિતી છે…

 

 

આ ફોટોના પહેલા ભાગમાં અભિનેત્રી આલિયા ભટ્ટ તેની માતા સોની રાઝદાનના ખોળામાં છે અને ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ફોટોના બીજા ભાગમાં આલિયા તેના પિતા મહેશ ભટ્ટ સાથે છે.

10 unseen childhood pictures of Alia Bhatt | Deccan Herald

 

આલિયા ભટ્ટના બાળપણના આ બે ફોટા ખૂબ જ રેર છે અને તેમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પહેલો ફોટો જોઈને કોઈ ન કહી શકે કે આ આલિયા ભટ્ટ છે!

10 cutest childhood pictures of Alia Bhatt apmp | बचपन से ही सुपर क्यूट हैं Alia  Bhatt, देखें उनकी चाइल्‍डहुड की 10 सबसे प्यारी तस्वीरें | Hindi News,

કહેવાય છે કે આલિયાની દીકરી રાહા કપૂર પણ તેની માતા જેટલી જ ક્યૂટ છે.

 

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com