બાયડ ખાતે 75 માં ગણતંત્ર દિન ની જિલ્લા કક્ષાની ઉજવણી :જિલ્લા કલેક્ટર પ્રશસ્થી પારેક દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

  • બાયડ ખાતે 75 માં ગણતંત્ર દિન ની જિલ્લા કક્ષાની ઉજવણી
  •  જિલ્લા કલેક્ટર પ્રશસ્થી પારેક દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાયો
  •  જિલ્લા કલેક્ટરે પોલીસ પરેડ નું કર્યું નિદર્શન
  •  જિલ્લા માં સારી કામગીરી કરનાર મહાનુભાવો નું કરાયું સન્માન
  •  શાળા ના ભૂલકાઓ દ્વારા શૌર્ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા

આજે દેશ ભરમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ બાયડ તાલુકામાં યોજાયો હતો.વાત્રક કોલેજના ગ્રાઉન્ડ ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરિક અને જિલ્લા પોલીસ વડાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.પોલીસના જવાનો , જી આર ડી , હોમગાર્ડ , એસપીસી દ્વારા રજૂ કરવામાં આવેલ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જિલ્લા , તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ , હાજર રહ્યા હતા.શાળા – કોલેજના બાળકો દ્વારા જુદા જુદા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.અને વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com