અરવલ્લીમાં એક વ્યક્તિ આકાશમાં હજારો ફૂટ ઉંચેથી પેરાશૂટ દ્વારા જમીન પર કુદતો હોવાનો વિડિયો વાયરલ

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

  • મેઘરજ તાલુકાના કુણોલ ગામે પ્લેન માંથી એક વ્યક્તિ પેરાશૂટ દ્વારા કુદતો હોવાનો વિડિયો વાયરલ
  • વોટસએપ પર વિડિયો વાયરલ થતાં સનસની
  • ઉપર થી પસાર થતા વિમાન માંથી વ્યક્તિ પેરાશૂટ દ્વારા નીચે કૂદ્યો હોવાનો વિડિયો થયો વાયરલ
  • વાયરલ વિડિયો અંગે અનેક તર્ક વિતર્કો
  • પેરાશૂટ દ્વારા વિમાન માંથી કુદનાર વ્યક્તિ કોણ? જેવા અનેક સવાલો

સોશિયલ મીડિયા  પર દર કલાકે હજારો વીડિયો વાયરલ થાય છે, પરંતુ તેમાંથી કેટલાક એવા હોય છે કે જેને જોયા પછી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં આવો જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અરવલ્લી જીલ્લાના મેઘરજ નજીક આવેલ કુણોલ ગામે પ્લેનમાંથી એક વ્યક્તિ હજારો ફૂટ ઉંચેથી પેરાશૂટ દ્વારા કુદતો હોવાનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે વોટસએપ પર વિડિયો વાયરલ થતાં સનસની મચી જવા પામી છે ઉપરથી પસાર થતા વિમાન માંથી વ્યક્તિ પેરાશૂટ દ્વારા નીચે કૂદ્યો હોવાનો વિડિયો થયો વાયરલ થતા લોકો અચંબામાં મુકાઇ ગયા છે  માણસ રોકેટની ઝડપે આકાશમાંથી જમીન પર પડતો જોવા મળે છે  આ વીડિયો ખરેખર હૃદયને હચમચાવી નાખે એવો છે. પેરાશૂટ દ્વારા વિમાન માંથી કુદનાર વ્યક્તિ કોણ? જેવા અનેક સવાલો લોકોના મનમાં ઉભા થઇ રહ્યા છે

 

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com