બાયડના સવેલા ગામની સીમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

મુક્દ્દશ બલોચ  (અરવલ્લી સમાચાર)

  • બાયડના સવેલા ગામની સીમમાંથી મળ્યો મૃતદેહ
  • ખેતરમાંથી મળ્યો મૃતદેહ
  • ખેતરમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો
  • બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
  • મૃતદેહને પી એમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથધરી

અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મૃતદેહ મળવાની ઘટનાનો નોધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક મૃતદેહ મળવાનો બનાવ બાયડથી સામે આવ્યો છે બાયડના સવેલા ગામ પાસે આવેલી સીમમા પુઋષનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે ખેતરમાંથી પુરુષનો મૃતદેહ મળતાના સમાચારથી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી ગયા હતા સમગ્ર મામલે બાયડ પોલીસને જાણ કરતા બાયડ પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પીએમ માટે ખસેડી હત્યા,આત્મહત્યા કે પછી કુદરતી મૃત્યું જાણવાની તજવીજ હાથ ધરી છે

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com