રેન્જ આઈજી અરવલ્લી જિલ્લામાં બે દિવસની મુલાકાતે : રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવનીઅધ્યક્ષતામાં મોડાસા ખાતે લોક દરબાર યોજાયો

અરવલ્લી સમાચાર બ્યુરો

. અરવલ્લી જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવેલા રેન્જ આઈજી એ,જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પહોંચી નિરીક્ષણ કર્યું હતું,રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની,અધ્યક્ષતામાં,એસપી કચેરી મોડાસા ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં, જિલ્લામાં થી ઉપસ્થિત નાગરિકોએ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી, રેન્જ આઈ જી એ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની બાહેધરી આપી હતી,મેઘરજ માં પોલીસ ચોકીના પ્રશ્નો અને મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યા ને, તાત્કાલિક અસરથી નિરાકરણ કરવાની ખાત્રી આપતા, પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કરી પ્રશ્નોનું નિરાકરણ કરવા હાકલ કરી હતી

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com